Monday, 9 September 2013

ભિંડૉ અને વડ

                  

ભિંડો કહે વડ ને, “તમે કેમ અહિં આવિ ગયા ? ;
અહિં અવિ તમે તો મરિ સુખ-શાંતિ લઇ ગયા”.
વડલા ભાઇ તો ત્યરે ચુપ જ રહિ ગયા;
આ વાત ને તો બે મહિના રે વિતિ ગયા.
ભિંડા જડ થિ સુકાઇ ગયા;
વડ ને તેનિ અવિ દયા.
હવે શું  ફાય્દો આવવા થિ દયા 
અભિમનિ તો જલ્દિ ચાલ્યા  ગયા.

No comments:

Post a Comment