Monday, 9 September 2013

ગુજરાતિ રહ્યું


                  

કોઇ ગોરા કોઇ કાળા તો શું થયું?
સહુ નું હૈયું તો ગુજરતિ જ રહ્યું.

કોઇ નના કોઇ મોટા, તો શું થયું?
સહુનું વતન તો ગુજરાત જ રહ્યું

કોઇ અંબણિ, કોઇ ભિક્ષુક તો શું થયું?
સહુનું મન તો અંતે ગુજરત માં રહ્યું 

આજ કોઇ અમેરિકામાં તો કોઇ બ્રિટન વસે તો શું થયું?
સહુ નું બાળપણ તો વળિ ગુજરાત માં  જ વિત્યું.

કોઇ પ્રદેશ ગુજરાત બરાબર ન બન્યું;
મારું પ્રિય ગુજારત સર્વોત્તમબનિ રહ્યું.


No comments:

Post a Comment